મોરબી અપડેટ : મૂળ બરવાળા હાલ આદિપુર (કચ્છ) નિવાસી હરજીવનભાઈ ખીમજીભાઈ બાવરવા તે પંકજભાઈ (મો. નં. 9099026452)ના પિતા, હિમતભાઈ ખીમજીભાઈ બાવરવાના ભાઈનું તા. 14-08-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તા. 15-08-2026 ને શનિવારના રોજ વોર્ડ - 4-બી, 63 સતી સાવી પ્રેમ કુટીર, આદિપુર-કચ્છ ખાતે સાંજે 5 થી 6 કલાકે અને તારીખ 17-08-2026 ને સોમવારનાં રોજ સવારે 8 થી 10 કલાકે રાંદલ માતાજી વાડી, બરવાળા ખાતે રાખવામાં આવી છે.#Adipur #AdipurKutch #Obituary #Besnu #PrathnaSabha #MorbiUpdate #MorbiNews