મોરબીમાં સૌથી ઓછું ત્રાજપરમાં 2.20 ટકા મતદાન મોરબી : મોરબીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સવારથી ઉત્સાહભેર મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મોરબીમાં સૌથી વધુ 12.87 ટકા મતદાન બાદનપરમાં અને સૌથી ઓછું મતદાન 2.20 ટકા ત્રાજપરમાં થયું છે. મોરબીના સૌથી વધુ મતદાન થયું છે તેવા ટોપ ટેન 10 ગામો નીચે મુજબ છે. બાદનપર- (આ.) 12.87 મકનસર- 12.36 ઘુંટું-12.30 પીપળી- 12.29 ધરમપુર- 12.13 થોરાળા- 12.11 ચકમપર-12.09 રવાપરા- 11.83 ઘુંટું- 11.72 નીચી માંડલ- 11.45 મોરબીમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવા ટોપ ટેન ગામના બુથની યાદી ત્રાજપર-2- 2.20 જેતપુર- 2.61 ત્રાજપર-4- 3.18 નારણકા- 3.24 રફાળેશ્વર-1 - 3.42 ત્રાજપર-3- 3.47 ત્રાજપર-6 - 4.56 પંચાસર- 4.56 મકનસર-4- 4.62 આંદરણા-2- 4.68 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..