મોરબી : મોરબીમાંથી ગત તા. ૨૬ ના રોજ લાપતા બનેલ ઇશીકાબેન કાન્તીભાઇ ધાનેજા, ઉવ.૧૯ રહે. ગાયત્રીચોક વિજયનગર-૧ રવાપરરોડ મોરબીવાળા લાપતા બન્યા બાદ દ્વારકાના ઓખા ગામેથી મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો છે, ગુમ થનાર પોતાની મરજીથી ઓખા ફરવા ગયા હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયુ છે.