મોરબી : મોરબીના રહેવાસી ગીતાબેન પ્રાણજીવનભાઈ ફૂલતરીયા (ઉ.વ. 55) ગઈકાલે તા. 11 માર્ચના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વિના ચાલ્યા ગયેલ છે. જો કોઈને આ બહેન વિષે કંઈપણ જાણ થાય તો મો.નં. 97232 30980, 94263 91118 તથા 98796 42222 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.