મોરબી : ગંગારામભાઈ છગનભાઇ વાઘડિયા તે ભવાનભાઈ, ચમનભાઈ, દિનેશભાઇ તથા ભાવેશભાઈના પિતાનું તા. 27ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને શુક્રવારના રોજ રાત્રે 8થી 10 કલાકે ભવનભાઈ વાઘડિયાના નિવાસસ્થાને લક્ષ્મીનગર ખાતે રાખેલ છે.