મોરબી : ગત તા. 8ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો. જેના નિમિત્તે મોરબી ગાયનેક એસોશિએશન અને આઈએમએ મોરબીના ડૉકટરો દ્વારા નિબંધ લેખન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી તેમજ શિલ્ડ તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.