મોરબી : મોરબીના શિવપુર ગામના માજી સરપંચ કાંતિલાલ પ્રભુભાઈ ગામીનું તા.26ના રોજ અવસાન થયું છે. સતગતનું બેસણું તા.30ને ગુરુવારે સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન તેમના નિવસસ્થાન શિવપુર ગામે રાખેલ છે.