મોરબી: મોરબી શહેરની નટરાજ ફાટક નજીકથી આજે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ મહિલા વિજયાબેન દેવદાનભાઈ ગોગરા લાપતા થયા છે.પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં હજુ સુધી તેમની કોઈ ભાળ મળી શકી નથી. જો કોઈ પણ વિજયાબેન દેવદાનભાઈ ગોગરા અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળે અથવા તેઓ ક્યાંય પણ જોવા મળે, તો તાત્કાલિક મો. નં. 95583 81429 અથવા 99743 58488 પર સંપર્ક કરવા અપીલ કરી છે. #Morbi #MorbiUpdate #MissingPerson #MorbiNews #GujaratNews