મોરબી : મોરબીના પ્રજાપતિ સમાજના એકતા ગ્રુપ દ્વારા પોતાના પરિવાર સાથે તારીખ 3ને શનિવારે વૃદ્ધાશ્રમના વડીલોને તારીખ 3ને શનિવારના રોજ ભોજન કરાવ્યું હતું અને પોતે પણ તેમની સાથે ભોજન કર્યું હતું. પ્રજાપતિ સમાજના એકતા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કર્યો કરવામાં આવે છે. તેઓ યુવાનોના ક્રિકેટ રમતોત્સવમાં તથા વરિયા મંદિરમાં પણ દાન આપે છે. તેમના દ્વારા તારીખ 3ને શનિવારના રોજ પોતાના પરિવાર સાથે વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યું હતું અને પોતે પણ તેમની સાથે જ જમ્યા હતા અને સમય ગાળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજ એકતા ગ્રુપના તમામ સભ્યો જોડાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne