મોરબી : મોરબી પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં દારૂડિયાઓને ઝડપી લેવા હાથ ધરેલી કાર્યવાહીમાં દિપકભાઇ જેઠીદાસ સાધુ ઉ.વ.૩૬ રહે. મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ ભાડા ના મકાન મા મુળ રહે.સણવા તા.રાપર જી.કચ્છ વાળાને તેમજ મેહુલભાઇ ઓધવજીભાઇ કાવર, ઉ.વ. ૩૦ ધંધો વેપાર રહે. રવાપર રોડ નીર્મળ વિધ્યાલય નીતીન પાર્ક સોસાયટી મોરબીવાળાને ડમડમ હાલતમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.