મોરબી : ડો.અશોકભાઈ બહાદુરભાઈ હાલાણી (ઉ.વ.78) તે હેમાગીબેન (કિશુબેન) ના પિતા તેમજ અમૃતલાલ હાલાણી , કનૈયાલાલ હાલાણી, રોહિતભાઈ હાલાણીના મોટાભાઈનું તા.5 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને સદગતનું ટેલિફોન બેસણું તા.7 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન (મધુવન સોસાયટી, બ્લોક નંબર 22 ,સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા ,મોરબી) રાખેલ છે.