મોરબી: અદેપર નિવાસી દિવાળીબેન મનજીભાઈ ફેફર (ઉં.વ.99), તેઓ વિરજીભાઈ મનજીભાઈ ફેફર, ઇશ્વરભાઈ મનજીભાઈ ફેફર અને સ્વ. પ્રેમજીભાઈ મનજીભાઈ ફેફરના માતા, ગિરીશભાઈ પ્રેમજીભાઈ ફેફરના દાદીનું તા. 25-10-2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા- 27-10-2025 ને સોમવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિરની સામે, રવાપર, મોરબી ખાતે રાખેલ છે.