મોરબી : મૂળ ગામ પીપળી હાલ મોરબી નિવાસી દિતી હિતેષભાઇ કાવર (ઉ.વ.8) તે હર્મિલાબેન હિતેષભાઇ કાવર, હિતેષભાઇ ગોરધનભાઈ કાવરની પુત્રી, પલકબેન અશ્વિનભાઈ, અશ્વિનભાઇ ગોરધનભાઈ કાવરની ભત્રીજી, સ્વ. ગોરધનભાઈ રવજીભાઈ કાવર તથા ગં. સ્વ. કાંતાબેન ગોરધનભાઈ કાવરની પૌત્રીનું તા.૧૩ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ને ગુરૂવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરૂલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.હિતેષભાઇ - 9879078031અશ્વિનભાઇ - 9727711117