મોરબી : મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસના મંત્રી આમરણ ગામના જયશ્રીબેન ગમારાના માતૃશ્રી ગગુબેન ગમારાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧/૧૦/૧૯ને ગુરૂવારના રોજ આમરણ મુકામે રાખેલ છે.