મોરબી : ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા તથા મહામંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ જયંતિલાલ ભટાસણા, વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલા, તોફિકભાઈ ઇસ્માઇલભાઈ અમરેલીયાની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે જસવંતભાઈ વશરામભાઈ કગથરા, મંત્રી તરીકે પ્રાણજીવનભાઈ મનસુખભાઇ મસોત, હિતેશકુમાર પ્રવીણસિંહ રાઠોડ, રાજુભાઇ રામભાઈ ગઢવી, ભરતભાઇ જગજીવનભાઈ કાંસુન્દ્રા, શંકરભાઇ જેસિંગભાઈ સીણોજીયા, સગાંઠન મંત્રી તરીકે સચિનભાઈ જગદીશભાઈ કાનાબાર, પ્રવીણભાઈ વેલજીભાઈ ફેફર, સહ સગાંઠન મંત્રી તરીકે અર્જુનસિંહ અનોપસિંહ વાળા, વિપુલભાઇ જેરામભાઈ પરમાર, ગિરધરભાઈ દેવરાજભાઈ પરમાર, ખજાનચી તરીકે વિશાલભાઈ ગણપતભાઈ દવે, સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ તરીકે રાધેશભાઈ મનસુખભાઇ દેસાઈ, આઈ.ટી. ઈન્ચાર્જ તરીકે પ્રદીપભાઈ નરભેરામભાઈ ભોજાણી, મીડિયા ઈન્ચાર્જ યરીકે ધવલભાઈ શૈલેષભાઈ ત્રિવેદી, મીડિયા સેલ તરીકે રહીશભાઈ કાસમભાઈ માધવાણીની નિમણુંક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીમાં માળિયા તાલુકા પ્રમુખ તરીકે પિયુશભાઈ લાલજીભાઈ વિઠ્ઠલાપરા, મોરબી તાલુકા પ્રમુખ તરીકે પ્રફુલભાઈ છગનભાઈ હોથી, હળવદ તાલુકા પ્રમુખ તરીકે હિતેશભાઈ મનસુખભાઇ વરમોરા, વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે બ્લોચ મહંમદ આરીફ દિન મહંમદ, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે નરોતમભાઈ છગનભાઈ ગોસરાની નિમણુંક કરવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..