મોરબી : મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસાય અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુ થી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે.સ્નેહમિલન માં તારીખ ૧/૧/૨૪ પછી નિવૃત અને નવનિયુક્ત થયા હોય એવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. જે માટે તેઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કનુભાઈ ચૌહાણ મો. 9712233686 પાસે લખવવાનું રહેશે. સ્નેહમિલનમાં કર્મચારી પરિવારના બાળકોનું SSC/HSC/GRADUATION/ MASTERS નું મેરીટ આધારે ૧,૨ અને ૩ નંબર આપીને સન્માન કરવામાં આવશે. જે બાબતનું રજીસ્ટ્રેશન રાહુલભાઈ પરમાર મો. 9429316821 પર કરાવવાનું રહેશે.મોરબી જિલ્લાના કર્મચારીઓ પોતાનુ રજીસ્ટ્રેશન નીચે મુજબના કર્મચારીઓ પાસે કરવવાનું રહેશે.મોરબી તાલુકો:કુલદીપભાઈ સોલંકી- 9998172431રમેશભાઈ ચાવડા- 9638203199જશવંતભાઈ ચાવડા- 8780345808માળિયા તાલુકો:રાજેશભાઈ મકવાણા- 9909173873અશોક મકવાણા- 7990808993ટંકારા તાલુકો:જશવંતભાઈ ચાવડા- 9909874176મહેશભાઈ રાણવા- 9687440025વાંકાનેર તાલુકો:ચેતનભાઈ બોસીયા- 9978980179નરેન્દ્રભાઈ કાલરીયા- 9722500197રમેશભાઈ જાદવ- 8511396056હળવદ તાલુકો: ઈશ્વરભાઈ પરમાર- 9601066996હીરાલાલ રાઠોડ- 9427456309સુનિલભાઈ મકવાણા- 9904843749કાર્યક્રમની તમામ પ્રકારની વિગતો ચમનભાઈ ડાભી- 9825795977 પાસેથી મળશે. તેમ યાદીમાં જણાવાયું છે.