મોરબી : મોરબી જિલ્લા એસ.સી., એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં ફરજ બજાવતા એસ.સી., એસ.ટી. સમાજ ના કર્મચારીઓનુ સંગીત સંધ્યા સાથેનું તૃતીય પારિવારિક સ્નેહમિલન યોજાવા જઈ રહ્યું છે તો આ સ્નેહમિલનમાં જોડાવવા સમાજ ન તમામ કર્મચારી ભાઈઓ અને બહેનોને જોડાવવા અપીલ કરાઈ છે.કાર્યક્રમમાં તારીખ ૧/૦૧/૨૩ થી ૩૧/૧૨/૨૩ દરમ્યાન નવ નિયુક્ત થયેલ તેમજ નિવૃત થયેલ કર્મચારીઓનું સવિશેષ સન્માન કરવામાં આવશે, જે માટે તેવા કર્મચારીઓ એ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.પારીવારીક સ્નેહમિલનની તારીખ તેમજ સ્થળ:તારીખ: ૦૬/૦૧/૨૪ (શનિવાર)સાંજે ૫:૦૦ વાગ્યા થી.સ્થળ: તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ, ભળીયાદ કાંટે, મોરબી ૩૬૩૬૪૨રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ:મોરબી તાલુકો:રાહુલભાઈ પરમારમો. 9429316821વસંતભાઈ મકવાણામો. 9601464800નિમેષભાઈ પારઘીમો. 8200920365નીતિનભાઇ સનાળીયામો. 9825657919વાંકાનેર:હસમુખભાઈ મકવાણામો. 9824217583રમેશભાઈ જાદવ મો. 8511396056ચેતનભાઈ બોસીયામો. 9978980179સાજનભાઈ વાઘેલામો. 9724991144હળવદ:ઈશ્વરભાઈ પરમારમો. 9601066996સુનિલભાઈ મકવાણામો. 9904843749હીરાભાઈ રાઠોડમો. 9427456309વિજયભાઈ પરમારમો. 9909202885ટંકારા:જગદીશભાઈ રાણવામો. 9723660028વસંતભાઈ વઘેરામો. 9913340114જસવંતભાઈ ચાવડામો. 9909874176મહેશભાઈ રાણવામો. 9687440025માળીયા:રાજેશભાઈ મકવાણામો. 9909173873દિનેશભાઈ ચૌહાણમો. 9512700612ઈશ્વરભાઈ સાવરિયામો. 9724161077