મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે 4થી 6 સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ બે કલાક દરમિયાન કોઈ તાલુકામાં નોંધનિય વરસાદ પડ્યો નથી. જિલ્લામાં 2 મિમીથી લઈને 10 મિમી સુધીનો વરસાદ પડ્યો છે. 4 થી 6 સુધીનો વરસાદ/ આજનો કુલ વરસાદ મોરબી : 06mm / કુલ 104 mm ટંકારા : 02 mm / કુલ 57 mm માળિયા : 10mm / કુલ 82 mm વાંકાનેર : 02mm / કુલ 30 mm હળવદ : 03mm / કુલ 85 mm