મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાની પુત્રી સંસ્કૃતિ ટમારિયાએ MBBS પૂર્ણ કરીને પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે. સંસ્કૃતિ ટમારિયાએ તાજેતરમાં પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ મેડિકલ ઉદયપુર ખાતે MBBS પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્કૃતિ ટમારિયાને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.