મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભામાં આજીવન સભ્યોએ હાજર રહી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેને તા.27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન ભેટ વિતરણ કરવામાં આવશે. તા.6 માર્ચથી તા.10 માર્ચ સુધી ભેટ વિતરણ બંધ રાખવામાં આવશે. ત્યારબાદ તા.11 માર્ચથી 20 માર્ચ ભેટ વિતરણ કરવામાં આવશે. ભેટ વિતરણનો સમય 10થી 11નો રહેશે. શનિવાર, રવિવાર અને જાહેર રજામાં કચેરી બંધ રહેશે. તેમ જીવણભાઈ ડાંગરની યાદીમાં જણાવાયું છે.