મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 65.57 ટકા મતદાન થયેલ છે. મતદાનની ટકાવારીના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-આમરણ -58.43 2-બગથળા-62.33 3-ચંદ્રપુર-67.43 4-ચરાડવા-60.46 5-ઢુવા-76.29 6-ઘનશ્યામપુર-63.83 7-ઘુંટુ-61.24 8-જેત૫ર-67.91 9-ખાખરેચી-63.60 10-લજાઇ-71.61 11-મહેન્દ્રનગર-61.24 12-મહિકા-70.55 13-માથક-68.78 14- મોટા દહીસરા-59.88 15-ઓટાળા-59.88 16-રાજાવડલા-67.32 17- રાતીદેવળી-74.59 18-રવાપરા-62.50 19-સાપકડા-69.22 20-શકત શનાળા-65.34 21-ટંકારા-68.24 22-ટીકર(રણ)-65.49 23-તિથવા-74.95 24૪-ત્રાજ૫ર-52.29