મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આયોજનમોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા દર વર્ષે લોકોમા રહેલી કલાને આગવું સ્થાન મળે એવા હેતુ સાથે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જિલ્લા કક્ષાના કલામહાકુંભનું આયોજન નવયુગ સંકુલ ખાતે 24 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 2500 સ્પર્ધકોએ ઉત્સાહપુર્વક ભાગ લઇ પોતાની કલા રજૂ કરી હતી. જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે.વક્તૃત્વ ( 6 થી 14 વર્ષ )પ્રથમ : બાદી સારા સમસુલહક્કદ્વિતીય : કાવ્યા અવિનાશભાઈ પૈજાતૃતીય : આંદોદરીયા આરુષિ દેવજીભાઈવક્તૃત્વ (15 થી 20 વર્ષ ) પ્રથમ : કાનગડ તેજસ્વી વિક્રમભાઈદ્વિતીય : ક્રિશા જગદીશભાઈ વાધડીયાતૃતીય : વકાલિયા સુરમીનબાનુ ગુલાબભાઇનિબંધ લેખન (6 થી 14 વર્ષ) પ્રથમ : છત્રોલા શ્વેતા પ્રફુલભાઇદ્વિતીય : ઝાલા નીલાક્ષી મનસુખભાઇતૃતીય : રંગપરા પાયલ જેમાભાઈનિબંધ લેખન ( 15 થી 20 વર્ષ)પ્રથમ : સરડવા ધ્વનિ શાંતિલાલદ્વિતીય : માંડલિયા યશ્વી વિવેકકુમારતૃતીય : કાંજિયા મૈત્રી દિનેશભાઇ ચિત્રકલા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : શેરશિયા બ્રિન્દા જીગ્નેશભાઈદ્વિતીય : અનંત સુખદેવભાઈ અઘારાતૃતીય : ખોરજીયા માહિનૂર ઈરફાન ચિત્રકલા ( 15 થી 20 વર્ષ )પ્રથમ : ચાવડા અશ્વિન કરણભાઈદ્વિતીય : ધોળકિયા વિશ્વા વિપુલભાઈતૃતીય : રાચ્છ નંદની ધવલભાઈ ભરતનાટ્યમ ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : બોપલીયા વૈદેહી પંકજભાઈદ્વિતીય : મણવર રાધિકા આશિષભાઇભરતનાટ્યમ ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : કંઝારીયા ઝીંકલ રાકેશભાઈદ્વિતીય : શુક્લ નિખિલએકપાત્રીય અભિનય ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : ભવ્ય કિશોરભાઈ બોપલીયાદ્વિતીય : ખાંટ સિયા ગૌતમભાઈતૃતીય : માણેવાડિયા અખિલ રાજુભાઈ એકપાત્રીય અભિનય ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : ડાંગર કાજોલ ભાવેશભાઈદ્વિતીય : જિયા પરેશભાઈ દેત્રોજાતૃતીય : સુરાણી કાવ્યકુમાર સંજયભાઈ એકપાત્રીય અભિનય ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : નેહા ભરતભાઈ પરમારદ્વિતીય : વાઢેર અવની મહેશભાઈતૃતીય : ગોગરા સાગર એમ. લોકનૃત્ય ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલદ્વિતીય : ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલતૃતીય : શ્રી નવા ધમાલપર પ્રાથમિક શાળા લોકનૃત્ય ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : સાર્થક વિદ્યામંદિર દ્વિતીય : શ્રીમતી એલ. કે. સંઘવી વિદ્યાલયલોકનૃત્ય ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : જબલપુર પ્રાથમિક શાળારાસ ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલદ્વિતીય : શ્રી વેગડવાવ પ્રા. શાળાતૃતીય : નાલંદા વિદ્યાલય રાસ ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : સાર્થક વિદ્યામંદિરદ્વિતીય : નવયુગ કોલેજરાસ ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : રંગીલુ હળવદદ્વિતીય : યુવા રાસ મંડળ-જોધપર નદીગરબા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલદ્વિતીય : પીએમશ્રી રામકૃષ્ણનગરતૃતીય : શ્રી પ્રભુનગર પ્રા. શાળા ગરબા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : સાર્થક વિદ્યામંદિરદ્વિતીય : નાલંદા વિદ્યાલયતૃતીય : એસ. એમ. પી. હાઈસ્કૂલ ગરબા ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : નિર્મલ વિદ્યાલય સુગમ સંગીત ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : ત્રિવેદી અનેરી આશિષભાઈદ્વિતીય : રેવાંશ નીરવકુમાર રાવલતૃતીય : અચ્યુત હાર્દિકભાઈ પાડલીયા સુગમ સંગીત ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : દવે પ્રક્રિતી ગોપાલકૃષ્ણદ્વિતીય : કડીવાર ધ્રુવી ધર્મેન્દ્રભાઈસુગમ સંગીત ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : શુદ્રા જીજ્ઞાબેન કિશોરભાઈદ્વિતીય : રાઠોડ નીતા રમેશભાઈતૃતીય : ભાવેશ રમેશચંદ્ર ત્રિવેદી લગ્નગીત ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : જોષી દેવાંશી તુષારભાઈદ્વિતીય : ટમારીયા બંસી રોહિતભાઈતૃતીય : અબાસણીયા જાનવી અશ્વિનભાઇ લગ્નગીત ( 15 થી 20 વર્ષ )પ્રથમ : બરાસરા ભૂમિ વિનોદભાઈદ્વિતીય : કડીવાર મહેક નિઝામુદિન લગ્નગીત ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : ત્રિવેદી તુષારભાઈ રમેશભાઈદ્વિતીય : બોપલીયા ડેનીશા મનહરભાઈતૃતીય : રાઠોડ પૂજાબેન રમેશભાઈસમૂહગીત ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વિતીય : નવયુગ સંકુલતૃતીય : પી. એમ. શ્રી પે. સે. શાળા -4સમૂહગીત (15 થી 20 વર્ષ ) પ્રથમ : નવયુગ સંકુલદ્વિતીય : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલતૃતીય : શ્રી એચ. એન. દોશી કોલેજ લોકગીત /ભજન ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : પરમાર નારણ પ્રેમજીભાઈદ્વિતીય : દુધરેજીયા દેવાંશ ચિરાગભાઈતૃતીય : આલ ખુશી જીજ્ઞેશભાઈલોકગતી /ભજન ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : અમૃતિયા ધ્રુવી નિલેશભાઈદ્વિતીય : રાબડીયા આશા ડી.તૃતીય : દેકાવાડિયા રિતિકા વાલજીભાઈ લોકગીત / ભજન (21 થી 59 વર્ષ )પ્રથમ : દવે ભાર્ગવ જયંતકુમારદ્વિતીય : ગઢવી સુનિલદાન ઘનશ્યામદાનતૃતીય : રાણવા ભાવિશા શાંતિલાલ તબલા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ : અગોલા નક્ષ ચંદ્રકાન્તભાઈદ્વિતીય : મનન રાજેશભાઈ કણઝારીયાતૃતીય : સાદરીયા આયુષ જગજીવનભાઈ તબલા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : પટેલ જિમી હિતેષભાઇદ્વિતીય : સંઘાણી પ્રેય હરેશભાઇતૃતીય : રાજકોટીયા હિત પી. તબલા ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : મચ્છોયા હાર્દિક સુરેશભાઈદ્વિતીય : નીતિન મહેશભાઈ પંડ્યાહાર્મોનિયમ (6 થી 14 વર્ષ ) પ્રથમ : રાવલ હરિકૃષ્ણ અલ્પેશભાઈદ્વિતીય : જાદવ હિતાર્થ મહેશભાઈતૃતીય : દિવ્ય જીજ્ઞેશભાઈ કલોલા હાર્મોનિયમ ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : દક્ષ લલિતભાઈ પડસુંબીયા કાવ્યલેખન ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : પનારા યોગિતા નૌતમભાઈદ્વિતીય : ડાંગર ભક્તિબેન દીપકભાઈતૃતીય : માલકિયા સોનલ ખોડાભાઈ કાવ્યલેખન ( 21 થી 59 વર્ષ ) પ્રથમ : પીપળીયા જીવતીબેન બચુભાઈદ્વિતીય : ખાંડેકા ધવલ અમરશીભાઈતૃતીય : રાઠોડ અશ્વિન ગોરધનભાઈ ગઝલ-શાયરી લેખન (15 થી 20 વર્ષ ) પ્રથમ : કોટડીયા રાધિકા બાબુભાઇદ્વિતીય : સરવૈયા વિરાલી જેસીંગભાઈતૃતીય : વહાણીયા અંજલી ગોરધનભાઈ ગઝલ-શાયરી લેખન (21 થી 59 વર્ષ )પ્રથમ : સત્યરાજસિંહ વીક્રમસિંહ જાડેજાદ્વિતીય : વ્યાસ દર્શક રાજેશભાઈ લોકવાર્તા (6 થી 14 વર્ષ ) પ્રથમ : સંઘાણી સેલ્વી સુમિતભાઈદ્વિતીય : તમન્ના આરીફભાઇ અફરેદીતૃતીય : જાદવ ક્રિશા પ્રશાંતભાઈ લોકવાર્તા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ : દેત્રોજા હેમાંગી જયંતીભાઈદ્વિતીય : પરમ ધર્મેશભાઈ જોલાપરાતૃતીય : આદિત્ય દીપસિંહ ગઢવી દુહા-છંદ -ચોપાઈ ( 6 થી 14...