મોરબી : ગઈકાલે તા. 15 ઓક્ટોબરના રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉત્પાદન સહકાર અને સિચાઈ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મનિષાબેન મનસુખભાઈ સરાવડીયાની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી. આ તકે મનિષાબેન સરાવડીયાને પરિવારજનો તથા સાથી કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274