મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી જિલ્લા યુવા મોરચાની સોશિયલ મીડિયા ટીમના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા ટીમમાં કુલદીપ ચાવડા, સંદીપ અઘારા, સંજય ઠાકોર, ગજેન્દ્ર ભટ્ટ, રવિ ફૂલતરીયા, રાકેશ કાસુન્દ્રા, ભાવેશ ચાપાણી, લલિત ભોરણીયા, જય પાટડીયા, મયુર પરમાર, મયુર પટેલ તથા કલ્પેશ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..