મહિલા મોરચો, કિસાન મોરચો અને સોશિયલ મીડિયા ટીમમાં નવી નિમણૂકો કરાઈમોરબી: મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે નવી નિમણૂકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા ઝોન પ્રભારી અનિરુદ્ધભાઈ દવે તથા જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના સાથે પરામર્શ કરીને મોરબી જિલ્લાના વિવિધ મંડલના પ્રભારીઓ, મહિલા મોરચાની કારોબારી, કિસાન મોરચાની કારોબારી અને સોશિયલ મીડિયા વિભાગના સભ્યોની નિમણૂક જાહેર કરવામાં આવી છે.મોરબી જિલ્લાના વિવિધ મંડલના પ્રભારીઓ● મોરબી શહેર: યોગેન્દ્રસિંહ ઝાલા, પ્રભુભાઈ પનારા● મોરબી તાલુકો: મહેશભાઈ લીખિયા, રતિલાલ અણિયારીયા● માળીયા તાલુકો: કિરીટભાઈ અંદરપા, કેતનભાઈ દવે● વાંકાનેર શહેર: અરવિંદભાઈ વાંસદડીયા, પ્રફુલ્લાબેન મેરજા● વાંકાનેર તાલુકો: અશોકભાઈ પ્રજાપતિ, સુભાષભાઈ પડસુંબીયા● હળવદ શહેર: ચેતનગીરી ગોસ્વામી, નિરજભાઈ ભટ્ટ● હળવદ તાલુકો: રસિકભાઈ વોરા, અમરશીભાઈ મઢવી● માળીયા શહેર: જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ● ટંકારા તાલુકો: ધનજીભાઈ દંતાલીયા, તરુણભાઈ પેથાપરામહિલા મોરચો (કારોબારી સભ્ય)● સરલાબેન શાંતિલાલભાઈ ઘેટીયા (મોરબી તાલુકો)● અરુણાબેન મુકેશભાઈ રામાવત (મોરબી શહેર)● જ્યોત્સનાબેન હરેશભાઈ કેલા (માળીયા તાલુકો)● નીતાબેન હસમુખભાઈ ડાકા (મોરબી તાલુકો)● કિરણબા શક્તિસિંહ ઝાલા (હળવદ શહેર)● શીતલબેન જીતેનભાઈ પટેલ (મોરબી તાલુકો)● વિજયાબેન મહેશભાઈ ડાભી (મોરબી શહેર)● ગીતાબેન અજયભાઈ સોલંકી (ટંકારા તાલુકો)● ધર્મિષ્ઠાબેન (ભાવનાબેન) ભાવેશભાઈ વામજા (મોરબી શહેર)● જ્યોતિબેન રાજેશભાઈ પિત્રોડા (મોરબી તાલુકો)● શિલ્પાબેન રાજેશભાઈ ભોરણીયા (ટંકારા તાલુકો)● ચંદ્રિકાબા દશરથસિંહ ઝાલા (વાંકાનેર શહેર)● સીમાબેન લાલભાઈ પરમાર (હળવદ તાલુકો)● જાગૃતિબેન રાજેશભાઈ ગઢીયા (મોરબી શહેર)● ગીતાબેન વિરમભાઈ ધોરીયા (વાંકાનેર તાલુકો)● ભાનુબેન રમણીકભાઈ મૈજડિયા (મોરબી તાલુકો)● કુસુમબેન ધનસુખભાઈ ગજ્જર (મોરબી શહેર)● આરતીબેન વિનોદભાઈ ચાવડા (ઇન્ચાર્જ- સોશિયલ મીડિયા)● મનીષાબેન હરસુખભાઈ હલવદીયા (ઇન્ચાર્જ- આઈ.ટી.)● નીતુબેન જયેશભાઈ ગાંધી (ઇન્ચાર્જ -મીડિયા)કિસાન મોરચો (કારોબારી સભ્ય)● દેવશીભાઈ ચતુરભાઈ દલવાડી (હળવદ તાલુકો)● ગણેશભાઈ બચુભાઈ વાઘડીયા (હળવદ તાલુકો)● રમેશભાઈ દેવશીભાઈ સોનગ્રા (હળવદ તાલુકો)● મહોબતસિંહ ભુપતસિંહ ચૌહાણ (વાંકાનેર તાલુકો)● હસુભાઈ જીવરાજભાઈ બારૈયા (ટંકારા તાલુકો)● મનસુખભાઈ રવજીભાઈ હાથલિયા (ટંકારા તાલુકો)● લાખાભાઈ નારણભાઈ સોઢીયા (માળીયા તાલુકો)● બલભદ્રસિંહ મેરુભા ઝાલા (વાંકાનેર શહેર)● મહેશભાઈ મગનભાઈ પારેજીયા (માળીયા તાલુકો)● છગનભાઈ કુંડારીયા (મોરબી શહેર)● વિભાભાઈ નારણભાઈ ડાભી (વાંકાનેર તાલુકો)● ગોરધનભાઈ તરશીભાઈ ગડારા (મોરબી તાલુકો)● અરવિંદભાઈ દેવાયતભાઈ ખાંભરા (મોરબી તાલુકો)● જેન્તીભાઈ પીતાંબરભાઈ ચાવડા (મોરબી શહેર)● કૌશિકભાઈ પોપટભાઈ બારૈયા (મોરબી તાલુકો)● લાલુભાઈ નારુભાઈ ઝાલા (મોરબી શહેર)● અશોકભાઈ વાલજીભાઈ પટેલ (હળવદ શહેર)● નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (ઇન્ચાર્જ- સોશિયલ મીડિયા)● રમેશભાઈ પરમાર (ઇન્ચાર્જ - આઈ.ટી.)● હિમાંશુભાઈ ગેડીયા (ઇન્ચાર્જ - મીડિયા)સોશિયલ મીડિયા ટીમ● વિશાલભાઈ સુરેશભાઈ કુકડીયા (સહ ઇન્ચાર્જ, ટંકારા તાલુકો)● સાહુલભાઈ નારણભાઈ પ્રજાપતિ (સહ ઇન્ચાર્જ, મોરબી શહેર)● દિવ્યેશભાઈ કાંતિલાલભાઈ સંઘાણી (સભ્ય)● પ્રિન્સભાઈ પરેશભાઈ વ્યાસ (સભ્ય)● વ્રજભાઈ પરેશભાઈ સોરીયા (સભ્ય)● દિવ્યાંગભાઈ કાનજીભાઈ સારેસા (સભ્ય)● પ્રિન્સભાઈ નવનીતભાઈ રાજપરા (સભ્ય)● ઓમભાઈ જયેશભાઈ જોષી (સભ્ય)● રવિભાઈ બકુલભાઈ વાઘેલા (સભ્ય)● વિરાટભાઈ શાંતિલાલભાઈ ફૂલતરીયા (સભ્ય)● દિવભાઈ ઘનશ્યામભાઈ વિલપરા (સભ્ય)● રાહુલભાઈ પ્રાણજીવનભાઈ કાલરીયા (સભ્ય)● સાગરભાઈ જીલુભાઈ બોદર (સભ્ય)#MorbiUpdate #MorbiNews #MorbiBJP #MorbiDistrictBJP #BJPAppointments #GujaratBJP #KisanMorcha #MahilaMorcha #SocialMediaTeam #MorbiPolitics