મોરબી : મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. કોઈ વિસ્તારમાં અતિવૃષ્ટી થાય અથવા કોઈપણ ગામમાં તકલીફો પડે તો તેના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. દુર્લભજીભાઈ દેથરીયા - પ્રમુખ- મોરબી જીલ્લા ભાજપ -૯૮૨૫૨ ૫૬૧૩૦ કેતનભાઈ દવે- પ્રમુખ- હળવદ શહેર ભાજપ -૯૮૨૫૬ ૨૭૭૬૨ વાસુદેવભાઈ સીણોજીયા - પ્રમુખ - હળવદ તાલુકા ભાજપ - ૯૮૨૫૦ ૬૭૨૨૫ મણીલાલ સરડવા -પ્રમુખ- માળીયા તાલુકા ભાજપ- ૯૮૨૫૬ ૯૫૭૦૮ અલ્યાસભાઈ મુસાભાઈ મોવર - પ્રમુખ- માળીયા શહેર ભાજપ -૯૭૨૩૮ ૪૭૭૮૬ અરવિંદભાઈ વાંસદડિયા - પ્રમુખ- મોરબી તાલુકા ભાજપ- ૯૦૯૯૯ ૧૭૦૦૪ લાખાભાઈ જારીયા -પ્રમુખ- મોરબી શહેર ભાજપ -૯૮૨૫૨ ૬૯૯૪૪ કિરીટભાઈ અંદરપા -પ્રમુખ- ટંકારા તાલુકા ભાજપ -૯૮૨૫૦ ૮૩૯૫૩ રતિલાલ અણીયારીયા -પ્રમુખ- વાંકાનેર તાલુકા ભાજપ -૯૯૦૯૪ ૪૭૦૪૩ પરેશભાઈ શંભુભાઈ મઢવી - પ્રમુખ- વાંકાનેર શહેર ભાજપ -૯૪૨૭૨ ૫૨૩૭૨