મોરબી : ગાળા નિવાસી કાશીબેન સોમાભાઈ ઉધરેજા ઉં.વ. 97 તે, રામજીભાઈ સોમાભાઈ, લક્ષ્મણભાઇ સોમાભાઈના માતા તથા સતીષભાઈ રામજીભાઈ, અંકુરભાઈ રામજીભાઈ, મેહુલભાઈ લક્ષ્મણભાઇ અને રાહુલભાઈ લક્ષ્મણભાઇના દાદીનું તારીખ 22/08/2020ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહીજનો તથા ચીર-પરિચિતોને મોબાઈલ નંબર 9687490056 તથા 9909540765 પર શોક-સાંત્વના સંદેશ પાઠવવા ઉધરેજા પરિવારે અનુરોધ કર્યો છે.