મોરબી : મુળ દુધરેજ હાલ મોરબી નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ દિનકરરાય હિંમતલાલ રાવલ (ઉ.વ.68) (નિવૃત ASI, મોરબી), તે અલ્પેશભાઈ (96620 63381) અને કિર્તીબેન મૌલેશકુમાર મહેતાના પિતા તથા અરવિંદભાઈ, અશોકભાઈ તથા ભરતભાઈ (97279 86557)ના મોટા ભાઈનું તારીખ 02/07/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 05/07/2021 ને સોમવારે બપોરે 3 થી 5 દરમિયાન રાખેલ છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw