મોરબી : મૂળ પીઠડ હાલ શકત શનાળા નિવાસી દિલાવરસિંહ ભરતસિંહ જાડેજા (ઉંમર વર્ષ 54) તે રાજેન્દ્રસિંહ જાડેજાના નાના ભાઈ, દિવ્યરાજસિંહ જાડેજાના કાકાનું તારીખ 12-8-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-8-2026 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે અને ઉત્તરક્રિયા તારીખ 18-8-2026 ને મંગળવારે તેમના નિવાસસ્થાન શકત શનાળા ખાતે રાખવામાં આવી છે.