મોરબી : દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજાનું નિધન મોરબી: દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજા ઉં.વ. 60 તે, દીપકસિંહ નટવરસિંહજી જાડેજા (9898338867)ના મોટાભાઈ તથા પૃથ્વીરાજસિંહ જુવાનસિંહ જાડેજા, અજીતસિંહ જુવાનસિંહ, જયદેવસિંહ જુવાનસિંહના ભાઈ તથા અમરદીપસિંહ, ભગીરથસિંહ (8460457056), અભિજીતસિંહના પિતા તથા સિદ્ધરાજસિંહ દીપકસિંહ જાડેજા અને કુલદીપસિંહ દીપકસિંહ જાડેજાના કાકાનું તારીખ 25/03/21ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી: દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજા ઉં.વ. 60 તે, દીપકસિંહ નટવરસિંહજી જાડેજા (9898338867)ના મોટાભાઈ તથા પૃથ્વીરાજસિંહ જુવાનસિંહ જાડેજા, અજીતસિંહ જુવાનસિંહ, જયદેવસિંહ જુવાનસિંહના ભાઈ તથા અમરદીપસિંહ, ભગીરથસિંહ (8460457056), અભિજીતસિંહના પિતા તથા સિદ્ધરાજસિંહ દીપકસિંહ જાડેજા અને કુલદીપસિંહ દીપકસિંહ જાડેજાના કાકાનું તારીખ 25/03/21ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.