મોરબી અપડેટ: મોરબી નિવાસી ડાયાલાલ ચતુરભાઈ એરવાડીયા (ઉંમર વર્ષ ૭૭) તેઓ નારણભાઈ ચતુરભાઈ એરવાડીયા અને શાંતિલાલ ચતુરભાઈ એરવાડીયાના ભાઈ તેમજ અશોકભાઈ ડાયાભાઈ એરવાડીયા અને કાજલબેન ડાયાભાઈ એરવાડીયા (૯૮૨૪૦ ૩૪૭૮૯)ના પિતા તથા ચિરાગભાઈ શાંતિલાલ એરવાડીયા અને પ્રતિકભાઈ નારણભાઈ એરવાડીયાના કાકા/બાપુજી તેમજ વિવેકભાઈ અશોકભાઈ એરવાડીયા (૯૯૭૯૯ ૪૨૧૪૨) શ્રેય અશોકભાઈ એરવાડીયાના દાદાનું તારીખ ૧૫/૮/૨૦૨૬ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૧૭-૮-૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે ગુરૂ લાભદે હોલ, મોરબી ખાતે તેમજ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે ક્રિષ્ના એવન્યુ એપાર્ટમેન્ટ, વિદ્યાનગર-૧ એ, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.