મોરબી: જૂના સદુળકા નિવાસી દેવેન્દ્રસિંહ(લાલો) મેરુભા ઝાલા, તે મેરુભા કનુભા ઝાલાના પુત્ર, કનુભા રઘુભા ઝાલાના પૌત્રનું તારીખ 5-8-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 8-5-2025 ને શુક્રવારે સાંજે 3 થી 6 કલાકે જુના સદુળકા ખાતે રાખવામાં આવ્યું છે.