મોરબી : કેરાળી નિવાસી દેવુંબેન સવજીભાઈ હુંબલ તે સવજીભાઈ અરજણભાઈ હુંબલના પત્ની તથા મનસુખભાઈ, ધીરૂભાઈ, નિર્મલભાઈના માતૃશ્રીનું તા.22ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તમામ સગા- સ્નેહીજનોને ફોન દ્વારા શોક સંદેશ પાઠવવા વિનંતી કરાઈ છે. સવજીભાઈ હુંબલ મો.નં. 8140071680 મનસુખભાઈ હુંબલ મો.નં. 9265223965 ધીરૂભાઈ હુંબલ મો.નં.9978371641 નિર્મલભાઈ હુંબલ મો.નં. 9925656830