મોરબી : છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના જળાશયો હજુ પણ ઓવરફ્લો થઇ રહ્યા છે અને પાણીની આવક સતત ચાલુ રહેતા અન્ય જળાશયોના દરવાજા હજુ ખુલ્લા રાખવા પડ્યા છે આજે સવારે 9 વાગ્યા સુધીની છેલ્લી પરીસ્થિતિ આ મુજબ છે. મચ્છુ-1...... ઓવરફ્લો ચાલુ મચ્છુ-2......6 દરવાજા 3 ફુટ ખુલ્લા મચ્છુ-3....8 દરવાજા 2 ફુટ ખુલ્લા ડેમી-1.... ઓવરફ્લો ચાલુ ડેમી-2...3 દરવાજા 2 ફુટ ખુલ્લા ડેમી-3....ઓવરફ્લો ચાલુ બંગાવડી-1 ઓવરફ્લો ચાલુ બ્રાહ્મણી- દરવાજા સવારે બંધ કરાયા ઘોડાડ્રોઇ-....1 દરવાજો ખુલ્લો