મોરબી : મૂળ વાંકાનેર હાલ મોરબી નિવાસી દિપકભાઈ પ્રવીણચંદ્ર હંસોરા (મુનાભાઈ)તે પારસભાઈ હંસોરાના ભાઈ તથા અર્પિત હંસોરાના પિતાનું આજરોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા તા.11ને શુક્રવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાન લખધીરવાસ, આર્યસમાજની બાજુમાં, કૃપાનિધિ એપાર્ટમેન્ટ, મોરબી ખાતેથી નીકળશે. મો.નં. 99258 70008