મોરબી: ઝબુબેન જેઠાલાલ કૈલા ઉં.વ. 85 તે, ચંદુલાલ (9909423267), રમેશચંદ્ર (8511125472), નંદલાલભાઈ (9909423266) અને હસમુખભાઈ (9428260306)ના માતાનું તારીખ 28ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 31ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. જગજીવન જસમત કૈલા (9979285759)