મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના વિપુલભાઈ લીલાધરભાઈ સરવૈયા (ઉ.વર્ષ-૪૫) તે સ્વ. લીલાધરભાઈ ઓધવજીભાઈ સરવૈયાના પુત્ર , વિજયભાઈ, સ્વ મનસુખભાઈના ભાઈ, સ્વ. દિલીપભાઈ, દિપકભાઈના કાકાના દિકરા ભાઈ તથા ચિરાગભાઈના કાકા નું તા.૨૯ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦ને શનિવારના રોજ સાંજે ૪/૩૦ થી ૫/૦૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.વિજયભાઈ-99095 96287ચિરાગભાઈ- 95744 29741દિપકભાઈ- 98797 84216દેવાંગભાઈ- 84601 06410તેજસભાઈ- 96873 62411