મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3 થી 5 વાણંદની વાડી, વાંકાનેર દરવાજા, ઝવેરી શેરીના નાકે મોરબી ખાતે રાખેલ છે.