મોરબી: સ્વ. ભગવાનજીભાઈ કાલિદાસભાઈ સંઘવીના પુત્ર વિનોદરાય ભગવાનજી સંઘવી ઉ.વર્ષ 81 તે, ધનલક્ષ્મીબેનના પતિ તથા પ્રકાશભાઈ (રિલાયન્સ જામનગર 97252 51887), જીતેનભાઈ (94299 79924), ઉષ્માબેન શૈલેષભાઇ મહેતા (લંડન)ના પિતા, તથા સ્વ. મુકુંદરાય, રસિકભાઈ, તારાબેન, હર્ષિદાબેન, આશાબેનના ભાઈ તથા ધ્રાફાવાળા લાલચંદ મોરારજી શેઠના જમાઈનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારના રોજ બપોરે 4 થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.