મોરબી : વિજયાબેન ચીમનલાલ મહેતા (ઉ.વ.૮૭) તે સ્વ. ચીમનલાલ ન્યાલચંદ મહેતા (કોયલી વાળા)ના પત્ની, દીપચંદ ધરમશી મહેતાના દીકરી, મહેશભાઈ, અનિલભાઈ, અશોકભાઈ, ભાનુબેન, ભારતીબેન, સ્મિતાબેન અને અલ્પાબેનના માતુશ્રી તથા પ્રતિકના દાદીનું તા.૧૮ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૨૦ને શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે તથા પ્રાર્થના સભા ૧૧-૦૦ વાગ્યે દશાશ્રી માળી વણિક જ્ઞાતિ ની વાડી, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.