મોરબી : મોરબી નિવાસી વેલજીભાઇ પોપટભાઈ કોટક (ઉ.વ. 85), તે શંકરભાઇ તથા જયભાઈના પિતાશ્રી તેમજ નિરાલીબેનના દાદાનું તા. 14/06/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને કારણે સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખવામાં આવ્યું છે. (શંકરભાઇ 98256 48658, જયભાઈ 98245 18598)