મોરબી : મૂળ રવાપર (નદી) હાલ મોરબી નિવાસી વશરામભાઈ મનજીભાઈ છત્રોલા (ઉંમર વર્ષ ૬૪), તે મહેશભાઈ (93289 31570) અને ધર્મેન્દ્રભાઈ (99794 44977)ના પિતાનું તારીખ 22-6-2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું તારીખ 24 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે રાખેલ છે.