મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી વશરામભાઈ ભગુભાઈ વિલપરા (ઉંમર વર્ષ ૭૯), તે મહાદેવભાઈ (મો.૯૯૨૫૫૬૫૭૪૮)ના પિતા, મેહુલભાઈ (મો.૮૮૬૬૬૬૪૮૪૮) અને ભાવિકભાઈ (મો.૯૦૩૩૩૩૦૫૬૫)ના દાદાનું તારીખ ૨૮/૭/૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તારીખ ૩૧/૭/૨૦૨૧ને શનીવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે ઉમીયા નગર - ૨, યોગી પેલેસ - બી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. તેમજ લૌકિક વ્યવહાર મોકુફ રાખેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..