મોરબી : મુળ રાપર હાલ મોરબી નિવાસી વસંતભાઇ બેચરભાઇ કાલરીયા (ઉ.વ.૬ર), તે મોહિત વસંતભાઇ કાલરીયા (98794 81661)ના પિતાનું તા. ર૪/૧૦/૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૨૮/૧૦/૨૦૨૧ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન “વૃંદાવન”, હરીહર નગર-૧, કદમ મેડીકલ વાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. અને શ્વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (મો.નં. કાંતિભાઈ બેચરભાઇ કાલરીયા 98258 46942, જયંતિલાલ બેચરભાઇ કાલરીયા 93741 06839) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..