મોરબી: વર્ષાબેન અશ્વિનભાઈ હીરાણી તે, સ્વ. અશ્વિનભાઈ મોહનલાલ હીરાણીના પત્નિ તથા બ્રિજેશભાઈ (8264894798)ના માતા તથા પ્રકાશભાઈ હીરાણી (8264554009)ના ભાભીનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 10ને શનિવારના રોજ સાંજે 5થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.