મોરબી : મૂળ અરણી હાલ મોરબી નિવાસી ઉષાબેન નલિનકાંત મહેતા તેઓ સ્વ. નલિનકાંતના પત્ની, બકુલભાઈ (95864 62078) અને કાજલબેન (99749 84188)ના માતા, રાજેશભાઇ (93289 28421) અને જગદીશભાઈના ભાભી, વિમાલભાઈના કાકી તથા અર્જુન, યોગેશ અને આકાશના ભાભુનું તારીખ 2-12-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-12-2024ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને પંચાસર રોડ, ગીતા ઓઇલ મિલ પાસે, રાધેકૃષ્ણ સોસાયટી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.