મોરબી : મોરબી નિવાસી તૃપ્તીબેન હિતેષભાઇ મહેતા (ઉ.વ.૫૩), તે હિતેષભાઇ કાંતીભાઇ મહેતાના ધર્મપત્નીનું તા.૧૪/૦૩/ર૦ર૧ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૬/૦૩/ર૦ર૧ ને મંગળવારે સાંજે ૪ થી ૬ કલાકે, સ્થળ શનિદેવ મંદિર, અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.