મોરબી : થોભણભાઈ રેવાભાઈ શેરસિયા ( ઉ.વ. 80), તે સ્વ.સવજીભાઈ, લક્ષ્મણભાઈના ભાઈ, હરેશભાઇના પિતાશ્રી તથા ધ્રુવલભાઈ, નિરવભાઈના દાદાનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને ગુરુવારે સવારે 8થી 10 તેમના નિવાસ સ્થાન બહુચર પેલેસ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.