મોરબી : મૂળ મોટા ભેલા, હાલ મોરબી નિવાસી સુશીલાબેન છગનભાઈ નાગપરા (ઉ.વ.72), તે છગનભાઈના પત્ની, રિતેશ અને રીનાબેનના માતુશ્રી તેમજ મુકેશભાઈના સાસુનું તા. 04/06/2020 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા સંબંધી ઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (02822-241011, 99095 05052)