મોરબી: સુરેશભાઈ હીરાલાલ કાનાબાર તે, હીરાલાલ લક્ષ્મીચંદ્ર કાનાબારના પુત્ર, રક્ષાબેનના પતિ, પ્રતીકભાઈ (મો. 88662 77775), રવિભાઈ (મો. 90336 04747) અને ધારાબેન હિતેશભાઈ ઉનડકટ (સાવરકુંડલા)ના પિતા તથા પ્રફુલભાઈના ભાઈનું તારીખ 31ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા. 2ને શુક્રવારે સાંજે 4થી 5 વાગ્યા દરમ્યાન જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.